Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 વ્હાણું વાય Questions and Answers, Notes Pdf.
Std 11 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 1 વ્હાણું વાય
વ્હાણું વાય પ્રિયકાન્ત મણિયાર
– જન્મઃ 24 – 1 – 1927; મૃત્યુઃ 25 – 61976].
પ્રાસ્તાવિક પ્રસ્તુત ઊર્મિગીતમાં કવિએ પરોઢનું સુંદર વર્ણન કર્યું છે. પરોઢ થતાં જ પ્રકૃતિ અને માનવજીવનમાં કયાં કયાં પરિવર્તન થાય છે તેનું કલ્પનામધુર સૃષ્ટિચિત્ર અહીં રજૂ થયું છે. પહેલાં સૂર્ય કિરણો પાથરે, પછી ચંદ્ર આથમે; દેવતા જાગે, પછી તેને ભજનારા અને પછી માણસો જાગે.
આમ, એક પછી એક જાગૃતિવાળાં દશ્યો ખડાં કરવામાં આવ્યાં છે.
વ્હાણું વાય શબ્દાર્થ
- આભલું – આભ, આકાશ.
- ભોમ – પૃથ્વી, જગત.
- ભાણજી – સૂર્ય.
- સોમ – ચંદ્ર, સરોવર.
- સ્ત્રોવર – સરોવર.
- મીન – માછલી.
- ધાન – અનાજ.
- પંથ – રસ્તો.
- ફૂલ – કાંટો.
- ગોરસી – દહીંદૂધ રાખવા માટેનું માટીનું વાસણ.
- વલોણું – રવૈયો.
- ગાવડી – ગાય.
- પ્રભાતિયાં – વહેલી સવારે ગવાતાં પદ કે ભજન.
- છાણું – પ્રભાત.