Gujarat Board GSEB Solutions Class 6 Sanskrit Chapter 4 प्रहेलिकाः Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Gujarat Board Textbook Solutions Class 6 Sanskrit Chapter 4 प्रहेलिकाः
GSEB Solutions Class 6 Sanskrit प्रहेलिकाः Textbook Questions and Answers
प्रहेलिकाः स्वाध्यायः
પ્રશ્ન 1.
આ પ્રકારની બીજી પ્રહેલિકાઓ જાતે બનાવો.
ચિત્ર 1.
मम वर्णः हरितः अस्ति। मम कण्ठः कृष्णः अस्ति। मम चञ्चुः रक्ता अस्ति। अहं क:?
અનુવાદઃ મારો રંગ લીલો છે. મારો કાંઠલો કાળો છે. મારી ચાંચ લાલ છે. હું કોણ?
ઉત્તર :
शुक:, कीर: (પોપટ)
ચિત્ર 2.
मम वर्णः कृष्णः अस्ति। अहं मधुरं गायामि। अहं वृक्षे वसामि। अहं कः?
અનુવાદઃ મારો વાન કાળો છે. હું મધુર ગાઉં છું. હું ઝાડ પર વસું છું. હું કોણ?
ઉત્તરઃ
कोकिला:, पिक: (કોયલ).
ચિત્ર 3.
मम वर्णः गौरः अस्ति। मम हस्ते वीणा। मम वाहनं मयूरः अस्ति। अहं का?
અનુવાદઃ મારો વાન ગોરો છે. મારા હાથમાં વીણા છે. મારું વાહન મોર છે. હું કોણ?
ઉત્તરઃ
भारती, शारदा, सरस्वती (સરસ્વતી દેવી).
ચિત્ર 4.
अहं गोकुले वसामि। अहं वंशं वादयामि। अहं धेनुं चरामि। अहं कः?
અનુવાદઃ હું ગોકુળમાં વસું છું. હું વાંસળી વગાડું છું. હું ગાય ચરાવું છું. હું કોણ?
उत्तर :
कृष्णः, माधवः (श्री४७९५).
પ્રશ્ન 2.
વિદ્યાર્થી સ્વપરિચયને લગતી પ્રહેલિકા બનાવે.
अहं गणवेशं धारयामि। अहं पुस्तकानि वहामि। अहं विद्यालयं गच्छामि। अहं कः?
અનુવાદઃ હું ગણવેશ પહેરું છું. હું પુસ્તકો. લઈ જાઉં છું. હું નિશાળે જાઉં છું. હું કોણ છું?
उत्तर :
छात्रः, विद्यार्थी (વિદ્યાર્થી).
પ્રશ્ન 3.
મર્દ છાયાં ડ્રામા (રેખાંકિત શબ્દના સ્થાને પત્તમ, ૫, સન્ જેવા બીજા શબ્દો મૂકી બીજો પાંચ વાક્યો લખો.)
उत्तर:
- अहं पर्णं ददामि।
- अहं पुष्पं ददामि।
- अहं फलं ददामि।
- अहं रसं ददामि।
- अहं काष्ठं ददामि।
- अहं जलं ददामि।
પ્રશ્ન 4.
બટું વને વસામા (રેખાંકિત શબ્દના સ્થાને દે, મન્દ્રિો, નત્તે, બી1શે જેવા બીજા શબ્દો મૂકી બીજાં પાંચ વાક્યો લખો.)
उत्तर:
- अहं गृहे वसामि।
- अहं आकाशे वसामि।
- अहं मन्दिरे वसामि।
- अहं जले वसामि।
- अहं नगरे वसामि।
- अहं गुरुकुले वसामि।
प्रहेलिकाः પ્રવૃત્તિ:
- તમારી આસપાસ જોવા મળતાં વૃક્ષોનાં નામ લખો.
- વૃક્ષોનું મહત્ત્વ’ એ વિષય પર જૂથ ચર્ચા કરો.
- પુસ્તકાલયમાંથી સુભાષિતનાં પુસ્તકો મેળવી તેમાંથી પ્રહેલિકાઓ શોધી નોંધપોથીમાં લખો.
- પ્રહેલિકા (ઉખાણાં)ની જાતે રચના કરી તમારા શિક્ષકને બતાવો. શિક્ષક પસંદ કરે તે ઉખાણાં પ્રાર્થનાસભામાં રજૂ કરો.
Sanskrit Digest Std 6 GSEB मम अङ्गानि Important Questions and Answers
प्रहेलिकाः વિશેષ પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
પ્રશ્ન 1.
મારો કંઠ ભૂરો છે. વર્ષાઋતુમાં હું નાચું છું. મારાં પીંછાં અત્યંત સુંદર છે. હું કોણ છું?
ઉત્તરઃ
મોર.
પ્રશ્ન 2.
હું હિમાલય ઉપર વસું છું. હું ગંગાને ધારણ કરું છું. મારે ત્રણ આંખો છે. હું કોણ છું?
ઉત્તર :
મહાદેવ શંકર.
પ્રશ્ન 3.
હું પુસ્તકાલયમાં વસું છું. હું જ્ઞાન આપું છું. હું લોકોનો મિત્ર છું. હું કોણ છું?
ઉત્તરઃ
પુસ્તક.
પ્રશ્ન 4.
મારો વાન ગોરો છે. મારા હાથમાં વીણા છે. મારું વાહન મોર છે. હું કોણ છું?
ઉત્તર :
સરસ્વતી.
પ્રશ્ન 5.
ગણવેશ પહેરું છું. હું પુસ્તકો લઈ જાઉં છું. હું નિશાળે જાઉં છું. હું કોણ છું?
ઉત્તર :
વિદ્યાર્થી, છાત્ર.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો:
પ્રશ્ન 1.
कः वर्षाकाले नृत्यति?
उत्तर:
मयूरः वर्षाकाले नृत्यति।
પ્રશ્ન 2.
वृक्षः किं ददाति?
उत्तर:
वृक्षः छायां, फलं, पुष्पं च ददाति।
પ્રશ્ન 3.
कः हिमालये वसति?
उत्तर:
शङ्करः हिमालये वसति।
પ્રશ્ન 4.
शङ्करस्य कति नेत्राणि अस्ति?
उत्तर:
शङ्करस्य त्रीणि नेत्राणि अस्ति।
પ્રશ્ન 5.
भारतमातुः उत्तरे किम् अस्ति?
उत्तर:
भारतमातुः उत्तरे हिमालयः अस्ति।
પ્રશ્ન 6.
कः लोकमित्रम् अस्ति?
उत्तर:
पुस्तकं लोकमित्रम् अस्ति।
3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોઘો :
પ્રશ્ન 1.
मयूरस्य कण्ठः कीदृशः?
A. नीलः
B. लोहितः
C. हरितः
D. श्वेतः
उत्तर:
A. नीलः
પ્રશ્ન 2.
वर्षाकाले अहं नृत्यामि। अहं कः?
A. मयूरः
B. शुक:
C. सारिका
D. चटका
उत्तर:
A. मयूरः
પ્રશ્ન 3.
मयूरस्य किम् अतिसुन्दरम्?
A. चञ्चुः
B. नेत्रम्
C. चरणयुग्मम्
D. पुच्छम्
उत्तर:
D. पुच्छम्
પ્રશ્ન 4.
હું છાયા, ફળ, ફૂલ આપું છું. હું કોણ છું?
A. પુસ્તક
B. ઝાડ
C. શસ્ત્ર
D. કાબર
उत्तर:
B. ઝાડ
પ્રશ્ન 5.
હું હિમાલય ઉપર વસું છું. ગંગાને ધારણ કરું છું. મારે ત્રણ આંખો છે. હું કોણ છું?
A. મહાદેવ શંકર
B. ઝાડ
C. ફળ
D. ફૂલ
उत्तर:
A. મહાદેવ શંકર
પ્રશ્ન 6.
भारतदेशस्य दक्षिणे कः सागरः?
A. अरबीसमुद्रः
B. हिन्दमहासागरः
C. बङ्ग-उपसागरः
D. प्रशान्तमहासागरः
उत्तर:
B. हिन्दमहासागरः
પ્રશ્ન 7.
ભારતદેશના ધ્વજમાં કેટલા રંગો છે?
A. બે
B. માત્ર એક
C. ત્રણ
D. પાંચ
उत्तर:
C. ત્રણ
પ્રશ્ન 8.
भारतस्य ध्वजः ………. अस्ति।
A. वर्णः
B. एकः
C. त्रिवर्णः
D. वर्णति
उत्तर:
C. त्रिवर्णः
પ્રશ્ન 9.
……………………………………. लोकमित्रं अस्ति।
A. सैनिक:
B. रक्षक:
C. लेखक:
D. पुस्तकम्
उत्तर:
D. पुस्तकम्
પ્રશ્ન 10.
महादेवः कां धारयति?
A. यमुनाम्
B. गङ्गाम्
C. नर्मदाम्
D. गोदावरीम्
उत्तर:
B. गङ्गाम्
પ્રશ્ન 11.
कः छायां ददाति?
A. वृक्षः
B. मयूरः
C. शङ्करः
D. पुस्तकम्
उत्तर:
A. वृक्षः
પ્રશ્ન 12.
‘ત્રણ નેત્રો’ શબ્દનો સંસ્કૃત શબ્દ શોધીને લખો.
A. नेत्रद्वयम्
B. नेत्रम्
C. नेत्राणि
D. नेत्रत्रयम्
उत्तर:
D. नेत्रत्रयम्
પ્રશ્ન 13.
भारतदेशे सागरः कुत्र अस्ति?
A. उत्तरे
B. दक्षिणे
C. पूर्वे
D. पश्चिमे
उत्तर:
B. दक्षिणे
4. નીચેના વિધાનોમાંથી સાચાં વિધાનો સામે ✓ ની અને ખોટાં વિધાનો સામે ✗ ની નિશાની કરો:
- ઝાડ વર્ષાઋતુમાં નાચે છે.
- मयूरस्य कण्ठः नीलः।
- भारतमातुः हस्ते द्विवर्णः ध्वजः अस्ति।
- वृक्षाः पथिकेभ्यः छायां ददति।
- ભારતની દક્ષિણે હિમાલય શોભે છે.
- શંકર મસ્તક પર ગંગાને ધારણ કરે છે.
उत्तर:
- ઝાડ વર્ષાઋતુમાં નાચે છે. [ ✗ ]
- मयूरस्य कण्ठः नीलः। [ ✓ ]
- भारतमातुः हस्ते द्विवर्णः ध्वजः अस्ति। [ ✗ ]
- वृक्षाः पथिकेभ्यः छायां ददति। [ ✓ ]
- ભારતની દક્ષિણે હિમાલય શોભે છે. [ ✗ ]
- શંકર મસ્તક પર ગંગાને ધારણ કરે છે. [ ✓ ]
5. નીચેનાં વાક્યોનો ગુજરાતીમાં અનુવાદ કરો:
- वर्षाकाले अहं नृत्यामि।
- अहं छायां ददामि।
- अहं हिमालये वसामि।
- मम दक्षिणे सागरः (अस्ति)।
- अहं पुस्तकालये वसामि।
- मम पुच्छम् अतीव सुन्दरम्।
उत्तर:
- વર્ષાઋતુમાં હું નાચું છું.
- હું છાયા (છાંયડો) આપું છું.
- હું હિમાલય ઉપર વસું છું.
- મારી દક્ષિણમાં સમુદ્ર છે.
- હું પુસ્તકાલયમાં વસું છું.
- મારું પીંછું (પીંછાં) અત્યંત સુંદર છે.
6. નીચે આપેલા શબ્દો સંસ્કૃતમાં લખો
- પીંછું
- ત્રણ નેત્રો
- ભૂરું
- રહું છું.
- લોકોનો મિત્ર
- ખૂબ સુંદર
- છાયા
- પોપટ
ઉત્તર :
- પીંછું – पुच्छम्
- પીંછું – नेत्रत्रयम्
- ભૂરું – नीलः
- રહું છું. – वसामि
- લોકોનો મિત્ર – लोकमित्रम्
- ખૂબ સુંદર – अतीव सुन्दरम्
- છાયા – छायाम
- પોપટ – शुकः, कीरः
7. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ
- अहं ………………………… नृत्यामि। (ग्रीष्मकाले, वर्षाकाले)
- अहं ………………………… ददामि। (फलम्, ताम्बूलम्)
- शङ्करस्य ………………………… अस्ति। (नेत्रत्रयम्, द्वे नेत्रे)
- मम ………………………… हिमालयः अस्ति। (दक्षिणे, उत्तरे)
- अहं लोकमित्रम् ………………………… (अस्ति, अस्मि)
उत्तर:
- अहं वर्षाकाले नृत्यामि।
- अहं फलम् ददामि।
- शङ्करस्य नेत्रत्रयम् अस्ति।
- मम उत्तरे हिमालयः अस्ति।
- अहं लोकमित्रम् अस्मि।
प्रहेलिकाः Summary in Gujarati
પ્રહેલિકા એટલે ઉખાણું – કોયડો; આનંદ આપનારી સમસ્યા. બાળકો એકબીજાને પ્રહેલિકા પૂછીને આનંદ મેળવી શકે છે. પ્રહેલિકાઓના અભ્યાસથી બાળકોમાં ભાષાનો વિકાસ થાય છે અને કલ્પનાની અભિવ્યક્તિ ખીલે છે.
આ પાઠમાં પાંચ પ્રહેલિકાઓ આપવામાં આવી છે. ચિત્રનું વર્ણન વાંચી પ્રહેલિકાનો ઉત્તર આપો :
ચિત્ર 1.
અનુવાદઃ મારો કંઠ ભૂરો છે. હું વર્ષાઋતુમાં નાચું છું. મારાં પીંછાં (મારું) પૂંછડું અત્યંત સુંદર છે. હું કોણ છું?
ઉત્તરઃ
मयूर: (મોર).
ચિત્ર 2.
અનુવાદઃ હું છાયા આપું છું. હું ફળ આપું છું. હું ફૂલ પણ આપું છું. હું કોણ છું?
ઉત્તરઃ
वृक्ष:, पादप:, तरु: (ઝાડ).
ચિત્ર 3.
અનુવાદઃ હું હિમાલય ઉપર વસું છું. હું ગંગાને ધારણ કરું છું. મારે ત્રણ આંખો છે. હું કોણ છું?
ઉત્તર:
महादेव: शङ्कर: (મહાદેવ શંકર),
ચિત્ર 4.
અનુવાદ: મારી ઉત્તરમાં હિમાલય છે. મારી દક્ષિણમાં સમુદ્ર છે. મારો ઝંડો ત્રિરંગો છે. હું કોણ છું?
ઉત્તર :
भारतदेश: (ભારતદેશ).
ચિત્ર 5.
અનુવાદઃ હું પુસ્તકાલયમાં વસું છું. હું જ્ઞાન આપું છું. હું લોકોનો મિત્ર’ છું. હું કોણ છું?
ઉત્તરઃ
पुस्तकम् (પુસ્તક).