Gujarat Board Textbook Solutions Class 7 Maths Chapter 11 પરિમિતિ અને ક્ષેત્રફળ Ex 11.2
Gujarat Board GSEB Solutions Class 7 Maths Chapter 11 પરિમિતિ અને ક્ષેત્રફળ Ex 11.2 Textbook Exercise Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 7 Maths Chapter 11 પરિમિતિ અને ક્ષેત્રફળ Ex 11.2
1. નીચેના દરેક સમાંતરબાજુ ચતુષ્કોણોનાં ક્ષેત્રફળ શોધો:

જવાબ:
(a) અહીં સમાંતરબાજુ ચતુષ્કોણનો પાયો b = 7 સેમી, ઊંચાઈ h = 4 સેમી
∴ સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = b × h
= 7 સેમી × 4 સેમી = 28 સેમી2
(b) અહીં સમાંતરબાજુ ચતુષ્કોણનો પાયો b = 5 સેમી, ઊંચાઈ h = 3 સેમી
∴ સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = b × h
= 5 સેમી × 3 સેમી = 15 સેમી2
(c) અહીં સમાંતરબાજુ ચતુષ્કોણનો પાયો b = 2.5 સેમી, ઊંચાઈ h = 3.5 સેમી
∴ સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = b × h
= 2.5 સેમી × 3.5 સેમી
= 8.75 સેમી2
(d) અહીં સમાંતરબાજુ ચતુષ્કોણનો પાયો b = 5 સેમી, ઊંચાઈ h = 4.8 સેમી
∴ સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = b × h
= 5 સેમી × 4.8 સેમી
= 24 સેમી2
(e) અહીં સમાંતરબાજુ ચતુષ્કોણનો પાયો b = 2 સેમી, ઊંચાઈ h = 4.4 સેમી
∴ સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = b × h = 2 સેમી × 4.4 સેમી
= 8.8 સેમી2
![]()
પ્રશ્ન 2.
નીચેના દરેક ત્રિકોણનાં ક્ષેત્રફળ શોધો:

જવાબ:
(a) અહીં ત્રિકોણનો પાયો b = 4 સેમી, ઊંચાઈ h = 3 સેમી
∴ ત્રિકોણનું ક્ષેત્રફળ = (frac {1}{2}) × b × h
= (frac {1}{2}) × 4 × 3 સેમી2 = 6 સેમી2
(b) અહીં ત્રિકોણનો પાયો b = 5 સેમી, ઊંચાઈ h = 3.2 સેમી
∴ ત્રિકોણનું ક્ષેત્રફળ = (frac {1}{2}) × b × h
= (frac {1}{2}) × 5 × 3.2 સેમી2 = 8 સેમી2
(c) અહીં ત્રિકોણનો પાયો b = 3 સેમી, ઊંચાઈ h = 4 સેમી
∴ ત્રિકોણનું ક્ષેત્રફળ = (frac {1}{2}) × b × h
= (frac {1}{2}) × 3 × 4 સેમી2 = 6 સેમી2
(d) અહીં ત્રિકોણનો પાયો b = 3 સેમી, ઊંચાઈ h = 2 સેમી
∴ ત્રિકોણનું ક્ષેત્રફળ = (frac {1}{2}) × b × h
= (frac {1}{2}) × 3 × 2 સેમી2 = 3 સેમી2
પ્રશ્ન 3.
ખૂટતાં મૂલ્યો શોધો:

જવાબ:
(a) અહીં સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = 246 સેમી2 અને આધાર b = 20 સેમી
∴ સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = b × h
∴ 246 = 20 × h
∴ h = (frac {246}{20})
∴ h = 12.3 સેમી
∴ ખૂટતી માહિતી ઊંચાઈ = 12.8 સેમી
(b) અહીં સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = 154.5 સેમી2 અને ઊંચાઈ h = 15 સેમી
∴ સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = b × h
∴ 154.5 = b × 15
∴ b = (frac {154.5}{15})
∴ b = 10.3 સેમી
∴ ખૂટતી માહિતી આધાર = 10.3 સેમી
(c) અહીં સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = 48.72 સેમી2 અને ઊંચાઈ h = 8.4 સેમી
∴ સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = b × h
∴ 48.72 = b × 8.4
∴ b = (frac {48.72}{8.4})
∴ b = 5.8 સેમી
∴ ખૂટતી માહિતી આધાર = 5.8 સેમી
(d) અહીં સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = 16.38 સેમી2 અને આધાર b = 15.6 સેમી
∴ સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = b × h
∴ 16.38 = 15.6 × h
∴ h = (frac {16.38}{15.6})
∴ h = 1.05 સેમી
∴ ખૂટતી માહિતી ઊંચાઈ = 1.05 સેમી
![]()
પ્રશ્ન 4.
ખૂટતાં મૂલ્યો શોધોઃ

જવાબ:
(i) અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ = 87 સેમી2 અને આધાર b = 15 સેમી
ત્રિકોણનું ક્ષેત્રફળ = (frac {1}{2}) × b × h
∴ 87 = (frac {1}{2}) × 15 × h
∴ h = (frac{87 times 2}{15})
∴ h = (frac {174}{15}) = 11.6 સેમી
∴ ખૂટતી માહિતી ઊંચાઈ = 11.6 સેમી
(ii) અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ = 1256 મિમી2 અને ઊંચાઈ h = 31.4 મિમી
ત્રિકોણનું ક્ષેત્રફળ = (frac {1}{2}) × b × h
∴ 1256 = (frac {1}{2}) × b × 31.4
∴ b = (frac{1256 times 2}{31.4})
∴ b = (frac {2512}{31.4})
∴ b = 80 મિમી
∴ ખૂટતી માહિતી આધાર = 80 મિમી
(iii) અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ = 170.5 સેમી2, આધાર b = 22 સેમી
ત્રિકોણનું ક્ષેત્રફળ = (frac {1}{2}) × b × h
∴ 170.5 = (frac {1}{2}) × 22 × h
∴ h = (frac{170.5 times 2}{22})
∴ h = (frac {170.5}{11})
∴ h = 15.5 સેમી
∴ ખૂટતી માહિતી ઊંચાઈ = 15.5 સેમી
પ્રશ્ન 5.
PQRS સમાંતરબાજુ ચતુષ્કોણ છે. Qમાંથી SR પરની ઊંચાઈ QM છે અને Qમાંથી PS પરની ઊંચાઈ QN છે. જો SR = 12 સેમી અને QM = 7.6 સેમી હોય, તો (a) સમાંતરબાજુ ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ (b) જો PS = 8 સેમી હોય, તો QN શોધો.

જવાબ:
(a) અહીં સમાંતરબાજુ ચતુષ્કોણ PQRSમાં પાયા SRને અનુરૂપ વેધ QM છે.
b = SR = 12 સેમી અને h = QM = 7.6 સેમી
સમાંતરબાજુ ☐PQRSનું ક્ષેત્રફળ = b × h
= SR × QM
= 12 × 7.6 = 91.2 સેમી2
(b) સમાંતરબાજુ ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ 91.2 સેમી2, પાયો b = PS = 8 સેમી અને ઊંચાઈ h = QN = ?
સમાંતરબાજુ ☐PQRSનું ક્ષેત્રફળ = b × h
∴ 91.2 = 8 × h
∴ h = (frac {91.2}{8})
∴ h = 11.4 સેમી
∴ QN = 11.4 સેમી
![]()
પ્રશ્ન 6.
સમાંતરબાજુ ચતુષ્કોણ ABCDમાં DL અને BM અનુક્રમે બાજુઓ AB અને AD પરની ઊંચાઈઓ છે. જો સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1470 સેમી2 હોય અને AB = 35 સેમી તથા AD = 49 સેમી હોય, તો BM અને DLની લંબાઈ શોધો.

જવાબઃ
સમાંતરબાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ = 1470 સેમી2, પાયો b = AD = 49 સેમી અને અનુરૂપ વેધ h = BM = ?
☐ABCDનું ક્ષેત્રફળ = AD × BM
∴ 1470 = 49 × BM
∴ BM = (frac {1470}{49})
∴ BM = 30 સેમી
હવે, સમાંતરબાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ = 1470 સેમી2, પાયો b = AB = 15 સેમી અને અનુરૂપ વેધ h = DL = ? ☐ABCDનું ક્ષેત્રફળ = AB × DL
∴ 1470 = 35 × DL
∴ DL = (frac {1470}{35})
∴ DL = 42 સેમી
આમ, BM = 30 સેમી અને DL = 42 સેમી
પ્રશ્ન 7.
∆ABCમાં (angle)A કાટખૂણો છે. (overline{mathbf{A D}}) એ overline{mathbf{B C}}ને . લંબ છે. જો AB = 5 સેમી, BC = 13 સેમી અને AC = 12 સેમી હોય, તો ∆ABCનું ક્ષેત્રફળ શોધો. ADની લંબાઈ પણ શોધો.

જવાબઃ
કાટકોણ ∆ABCમાં પાયો (overline{mathbf{A B}}) છે અને વેધ (overline{mathbf{A C}}) છે. (∵ (angle)A કાટખૂણો છે)
AB = 5 સેમી અને AC = 12 સેમી છે.
∆ABCનું ક્ષેત્રફળ = (frac {1}{2}) × પાયો × વેધ
= (frac {1}{2}) × 5 × 12 = 30 સેમી2
હવે, આ ∆ABCમાં (overline{mathbf{B C}}) પાયા ઉપર વેધ (overline{mathbf{A D}}) છે. BC = 13 સેમી છે.
∆ABCનું ક્ષેત્રફળ = 30 સેમી2
∆ABCનું ક્ષેત્રફળ = (frac {1}{2}) × પાયો × વેધ
30 = (frac {1}{2}) × 13 × AD
∴ AD = (frac{30 times 2}{13})
∴ AD = 3 સેમી
આમ, ∆ABCનું ક્ષેત્રફળ 30 સેમી2 અને AD = (frac {60}{13}) સેમી
![]()
પ્રશ્ન 8.
∆ABC સમઢિબાજુ ત્રિકોણ છે. જેમાં AB = AC = 7.5 સેમી અને BC = 9 સેમી છે. Aમાંથી BC પરની ઊંચાઈ AD = 6 સેમી છે. ∆ABCનું ક્ષેત્રફળ શોધો. C માંથી (overline{mathbf{A B}}) પરની ઊંચાઈ એટલે કે CE કેટલી થશે?

જવાબઃ
∆ABCના પાયા BC ઉપર વેધ AD છે. BC = 9 સેમી અને AD = 6 સેમી છે.
∆ABCનું ક્ષેત્રફળ = (frac {1}{2}) × BC × AD
= (frac {1}{2}) × 9 × 6 = 9 x 3 = 27 સેમી2
હવે, ∆ABCના પાયા (overline{mathbf{A B}}) ઉપર વેધ (overline{mathbf{C E}}) છે. AB = 7.5 સેમી અને ત્રિકોણનું ક્ષેત્રફળ 27 સેમી2 છે.
∆ABCનું ક્ષેત્રફળ = (frac {1}{2}) × AB × CE
27 = (frac {1}{2}) × 7.5 x CE
∴ CE = (frac{27 times 2}{7.5})
∴ CE = (frac {54}{7.5})
∴ CE = 7.2 સેમી
આમ, ∆ABCનું ક્ષેત્રફળ 27 સેમી2 અને CE = 7.2 સેમી