Gujarat Board Textbook Solutions Class 7 Maths Chapter 9 સંમેય સંખ્યાઓ InText Questions
Gujarat Board GSEB Solutions Class 7 Maths Chapter 9 સંમેય સંખ્યાઓ InText Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 7 Maths Chapter 9 સંમેય સંખ્યાઓ InText Questions
પ્રયત્ન કરો: (પાઠ્યપુસ્તક પાન નંબર . 174)
1. શું (frac {2}{-3}) એ સંમેય સંખ્યા છે? એના વિશે વિચાર કરો.
હા, (frac {2}{-3}) એ સંમેય સંખ્યા છે.
જવાબ:
2 અને -3 એ પૂર્ણાકો છે તથા છેદ – 3 ≠ 0.
![]()
2. દસ સંમેય સંખ્યાઓની યાદી બનાવો.
(frac{1}{2}, frac{-3}{5}, frac{6}{7}, frac{1}{-2}, frac{-2}{5}, frac{-1}{-4},), 2.5, 3(frac {1}{2}), 0.09, 0.18
જવાબ:
0ને (frac{0}{5}, frac{0}{-3}, frac{0}{13}) લખી શકાય. તેથી 0 એ સંમેય સંખ્યા છે.
વળી પ્રાકૃતિક સંખ્યાને 3 = (frac {3}{1}), 81 = (frac {81}{1}) એમ લખી શકાય.
તેથી બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ પણ સંમેય સંખ્યાઓ છે.
પ્રયત્ન કરો : (પાઠ્યપુસ્તક પાન નંબર . 175)
1. ખાલી જગ્યા પૂરોઃ

જવાબ:

પ્રયત્ન કરો: (પાઠ્યપુસ્તક પાન નંબર . 175)
1. શું 5 એ ધન સંમેય સંખ્યા છે?
હા, 5 એ ધન સંમેય સંખ્યા છે.
જવાબ:
5ને (frac {5}{1}) લખી શકાય. અહીં અંશ અને છેદ બંને ધન છે.
તેથી 5 એ ધન સંમેય સંખ્યા છે.
![]()
2. પાંચ ધન સંમેય સંખ્યાઓની યાદી બનાવો.
જવાબ:
(frac{1}{2}, frac{3}{7}, frac{11}{17}, frac{9}{23}, frac{4}{13}) એ પાંચ ધન સંમેય સંખ્યાઓ છે.
પ્રયત્ન કરો: (પાઠ્યપુસ્તક પાન નંબર . 176)
1. શું – 8 એ ઋણ સંમેય સંખ્યા છે?
હા, – 8 એ ઋણ સંમેય સંખ્યા છે.
જવાબ:
– 8ને (frac {-8}{1}) લખી શકાય. (frac {-8}{1})નો અંશ સણ છે અને તે સંમેય સંખ્યા છે.
2. પાંચ ઋણ સંમેય સંખ્યાઓની યાદી બનાવો.
જવાબ:
(frac{-3}{7}, frac{-8}{13}, frac{-11}{17}, frac{2}{-5}, frac{4}{-9}) એ પાંચ ઋણ સંમેય સંખ્યાઓ છે.
પ્રયત્ન કરો : (પાઠ્યપુસ્તક પાન નંબર . 176)
1. નીચેનામાંથી કઈ સંખ્યાઓ ઋણ સંમેય સંખ્યાઓ છે?
(i) (frac {-2}{3})
(ii) (frac {5}{7})
(iii) (frac {3}{-5})
(iv) 0
(v) (frac {6}{11})
(vi) (frac {-2}{-9})
જવાબ:
(i) (frac {-2}{3}) એ ત્રણ સંમેય સંખ્યા છે.
(ii) (frac {5}{7}) એ ધન સંમેય સંખ્યા છે.
(iii) (frac {3}{-5}) એ ઋણ સંમેય સંખ્યા છે.
(iv) 0 એ ઋણ સંમેય સંખ્યા કે ધન સંમેય સંખ્યા નથી.
(v) (frac {6}{11}) એ ધન સંમેય સંખ્યા છે.
(vi) (frac {-2}{-9}) એટલે કે, (frac {-2}{9}) થાય, જે ધન સંમેય સંખ્યા છે.
![]()
પ્રયત્ન કરો (પાઠ્યપુસ્તક પાન નંબર . 178]
પ્રશ્ન (i)
(frac {-18}{45})
જવાબઃ
= (frac{-18 div 9}{45 div 9}) [∵ 18 અને 45નો ગુ.સા.અ. 9 છે.]
= (frac {-2}{5})
પ્રશ્ન (ii)
(frac {-12}{18}) નું પ્રમાણિત રૂપ મેળવો.
જવાબઃ
= (frac{-12 div 6}{18 div 6}) [∵ 12 અને 18નો ગુ.સા.અ. 6 છે.]
= (frac {-2}{3})
પ્રયત્ન કરો (પાઠ્યપુસ્તક પાન નંબર . 181)
1. (frac {-5}{7}) અને (frac {-3}{8}) ની વચ્ચે આવતી પાંચ સંમેય સંખ્યાઓ શોધો.
જવાબઃ

![]()
પ્રયત્ન કરો (પાઠ્યપુસ્તક પાન નંબર . 185)
1. શોધોઃ
(i) (frac{-13}{7}+frac{6}{7})
(ii) (frac{19}{5}+frac{-7}{5})
જવાબ:

પ્રયત્ન કરો (પાઠ્યપુસ્તક પાન નંબર .185)
1. શોધોઃ
(i) (frac{-3}{7}+frac{2}{3})
(ii) (frac{-5}{6}+frac{-3}{11})
જવાબ:

![]()
પ્રયત્ન કરો (પાઠ્યપુસ્તક પાન નંબર .186]
1. (frac{-3}{9}, frac{-9}{11}) અને (frac {5}{7})નો વિરોઘી ઘટક શું થશે?
જવાબ:
(frac {-3}{9})નો વિરોધી ઘટક (frac {3}{9}) છે.
(frac {-9}{11})નો વિરોધી ઘટક (frac {9}{11}) છે.
(frac {5}{7})નો વિરોધી ઘટક (frac {-5}{7}) છે.
પ્રયત્ન કરો (પાઠ્યપુસ્તક પાન નંબર . 187)
1. શોધોઃ
(i) (frac{7}{9}-frac{2}{5})
(ii) (2 frac{1}{5}-frac{(-1)}{3})
જવાબ:

પ્રયત્ન કરો: (પાઠ્યપુસ્તક પાન નંબર . 188)
1. જવાબ શો આવી શકે?
પ્રશ્ન 1.
(frac {-3}{5}) × 7
જવાબ:
= (frac{(-3) times 7}{5})
= (frac {-21}{5})
= -4(frac {1}{5})
![]()
પ્રશ્ન 2.
(frac {-6}{5}) × (-2)
જવાબ:
= (frac{-6 times (-2)}{5})
= (frac {12}{5})
= 2(frac {2}{5})
પ્રયત્ન કરો (પાઠ્યપુસ્તક પાન નંબર . 188)
1. શોધોઃ
પ્રશ્ન 1.
(frac{-3}{4} times frac{1}{7})
જવાબ:
= (frac{(-3) times 1}{4 times 7}=frac{-3}{28})
પ્રશ્ન 2.
(frac{2}{3} times frac{-5}{9})
જવાબ:
= (frac{2 times(-5)}{3 times 9}=frac{-10}{27})
પ્રયત્ન કરો (પાઠ્યપુસ્તક પાન નંબર . 189)
1. (frac {-6}{11}) અને (frac {-8}{5}) ની વ્યસ્ત સંખ્યા કઈ થશે?
જવાબ:
(frac {-6}{11})ની વ્યસ્ત સંખ્યા (frac {-11}{6}) અને (frac {-8}{5}) ની વ્યસ્ત સંખ્યા (frac {-5}{8}) છે.
![]()
પ્રયત્ન કરો (પાઠ્યપુસ્તક પાન નંબર . 190)
1. શોધોઃ
(i) (frac{2}{3} times frac{-7}{8})
(ii) (frac{-6}{7} times frac{5}{7})
જવાબ:
