• Home
  • About Us
  • Study Materials
    • CBSE
      • Nursery
      • KG
      • Class 1
      • Class 2
      • Class 3
      • Class 4
      • Class 5
      • Class 6
      • Class 7
      • Class 8
      • Class 9
      • Class 10
      • Class 11
      • Class 12
    • ICSE
      • Nursery
      • KG
      • Class 1
      • Class 2
      • Class 3
      • Class 4
      • Class 5
      • Class 6
      • Class 7
      • Class 8
      • Class 9
      • Class 10
      • Class 11
      • Class 12
    • GSEB
      • Class 4
      • Class 5
      • Class 6
      • Class 7
      • Class 8
      • Class 9
      • Class 10
      • Class 11
      • Class 12
    • CBSE Sample Papers
      • Previous Year Question Paper
      • CBSE Topper Answer Sheet
      • CBSE Sample Papers for Class 12
      • CBSE Sample Papers for Class 11
      • CBSE Sample Papers for Class 10
      • CBSE Sample Papers for Class 9
      • CBSE Sample Papers for Class 8
      • CBSE Sample Papers Class 7
      • CBSE Sample Papers for Class 6
    • RD Sharma
      • RD Sharma Class 12 solution
      • RD Sharma Class 11 Solutions
      • RD Sharma Class 10 Solutions
      • RD Sharma Class 9 Solutions
      • RD Sharma Class 8 Solutions
      • RD Sharma Class 7 Solutions
      • RD Sharma Class 6 Solutions
  • Maths
  • Learning Methods
    • Smart Class
    • Live Class
    • Home Tuition
  • Partner Program
    • Become a Teacher
    • Become a Franchise
  • Blog
  • Contact
    Bhavy EducationBhavy Education
    • Home
    • About Us
    • Study Materials
      • CBSE
        • Nursery
        • KG
        • Class 1
        • Class 2
        • Class 3
        • Class 4
        • Class 5
        • Class 6
        • Class 7
        • Class 8
        • Class 9
        • Class 10
        • Class 11
        • Class 12
      • ICSE
        • Nursery
        • KG
        • Class 1
        • Class 2
        • Class 3
        • Class 4
        • Class 5
        • Class 6
        • Class 7
        • Class 8
        • Class 9
        • Class 10
        • Class 11
        • Class 12
      • GSEB
        • Class 4
        • Class 5
        • Class 6
        • Class 7
        • Class 8
        • Class 9
        • Class 10
        • Class 11
        • Class 12
      • CBSE Sample Papers
        • Previous Year Question Paper
        • CBSE Topper Answer Sheet
        • CBSE Sample Papers for Class 12
        • CBSE Sample Papers for Class 11
        • CBSE Sample Papers for Class 10
        • CBSE Sample Papers for Class 9
        • CBSE Sample Papers for Class 8
        • CBSE Sample Papers Class 7
        • CBSE Sample Papers for Class 6
      • RD Sharma
        • RD Sharma Class 12 solution
        • RD Sharma Class 11 Solutions
        • RD Sharma Class 10 Solutions
        • RD Sharma Class 9 Solutions
        • RD Sharma Class 8 Solutions
        • RD Sharma Class 7 Solutions
        • RD Sharma Class 6 Solutions
    • Maths
    • Learning Methods
      • Smart Class
      • Live Class
      • Home Tuition
    • Partner Program
      • Become a Teacher
      • Become a Franchise
    • Blog
    • Contact

      સજીવોમાં શ્વસન Class 7 GSEB Solutions Science Chapter 10

      • Home
      • સજીવોમાં શ્વસન Class 7 GSEB Solutions Science Chapter 10

      Gujarat Board GSEB Solutions Class 7 Science Chapter 10 સજીવોમાં શ્વસન Textbook Questions and Answers, Textbook Activities Pdf.

      સજીવોમાં શ્વસન Class 7 GSEB Solutions Science Chapter 10

      GSEB Class 7 Science સજીવોમાં શ્વસન Textbook Questions and Answers

      પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

      પ્રશ્ન 1.
      દોડની સ્પર્ધાને અંતે રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ શા માટે ઝડપી અને ઊંડા શ્વાસ લે છે?
      ઉત્તરઃ
      રમતવીરને દોડની સ્પર્ધા દરમિયાન ઝડપથી દોડવાનું હોય છે. ઝડપથી દોડવા માટે શરીરને વધારે શક્તિની જરૂર પડે છે. વધારે શક્તિ મેળવવા વધારે ખોરાક(લૂકોઝ)ના અણુઓ તોડવા વધુ ઑક્સિજનની જરૂર પડે છે. કોષોને વધારે ઑક્સિજનનો જથ્થો પૂરો પાડવા વધારે ઝડપથી શ્વાસોચ્છવાસ કરવા પડે છે. આમ, સ્પર્ધાના અંતમાં રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ ઝડપી અને ઊંડા શ્વાસ લે છે.

      પ્રશ્ન 2.
      પારક અને અજારક શ્વસનમાં જોવા મળતી સમાનતા અને અસમાનતા નોંધો.
      ઉત્તર:
      જારક અને અજારક શ્વસનમાં જોવા મળતી સમાનતા અને અસમાનતા નીચે મુજબ છે :
      સમાનતાઃ

      1. જાવક શ્વસન અને અજારક શ્વસન એમ બંનેમાં ખોરાક(લૂકોઝ)ના અણુઓને તોડી શક્તિ ઉત્પન્ન કરવામાં આવે છે. આ વખતે બંનેમાં કાર્બન ડાયૉક્સાઇડ ઉત્પન્ન થાય છે.
      2. જાવક શ્વસન અને અજારક શ્વસન બંને પ્રક્રિયાઓ સજીવના શરીરના કોષોમાં થાય છે.

      અસમાનતાઃ

      1. જારક શ્વસન ઑક્સિજનની હાજરીમાં થાય છે, જ્યારે અજારક શ્વસન ઑક્સિજનની ગેરહાજરીમાં થાય છે.
      2. જાવક શ્વસન દરમિયાન વધુ પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય છે, જ્યારે અજારક શ્વસનમાં ખૂબ ઓછા પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય છે.

      GSEB Solutions Class 7 Science Chapter 10 સજીવોમાં શ્વસન

      પ્રશ્ન 3.
      જ્યારે આપણે ધૂળવાળી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે શા માટે વારંવાર છીંક આવે છે?
      ઉત્તરઃ
      શ્વાસમાં લીધેલી ધૂળવાળી હવામાં ધૂળના રજકણો હોય છે. આવી હવા નાસિકાકોટરમાં પસાર થાય છે ત્યારે તેના વાળમાં ધૂળના રજકણો ભરાઈ રહે છે. પરંતુ કેટલીક વાર આ રજકણો વાળમાંથી નાસિકાકોટરમાં પસાર થતી વખતે નાસિકાકોટરની અંદરની દીવાલ પર અજંપો પ્રેરે છે. પરિણામે આપણને છીંકો આવે છે. છીંકો દ્વારા આ રજકણો ધક્કા સાથે બહાર નીકળે છે અને ધૂળના રજકણોવિહીન ચોખ્ખી હવા શરીરના શ્વસનમાર્ગમાં આગળ વધે છે. આમ, આપણે ધૂળવાળી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે વારંવાર છીંક આવે છે.

      પ્રશ્ન 4.
      ત્રણ કસનળી લો. ત્રણેયને \(\frac{3}{4}\) પાણીથી ભરો. તેને A, B અને Cથી નોંધો. કસનળી માં ગોકળગાય, કસનળી Bમાં વનસ્પતિ અને કસનળી cમાં ગોકળગાય અને વનસ્પતિ બંને મૂકો. કઈ કસનળીમાં CO2 નું પ્રમાણ સૌથી વધુ જોવા મળશે?
      ઉત્તરઃ
      કસનળી માં CO2નું પ્રમાણ સૌથી વધુ જોવા મળશે.
      કારણઃ કસનળી Aમાં ગોકળગાય છે. તે શ્વસનક્રિયામાં CO2 ઉત્પન્ન કરે છે, જે કસનળી Aમાં ભરેલા પાણીમાં ઓગળી દ્રાવણ સ્વરૂપે રહેશે.

      કસનળી Bમાં વનસ્પતિ છે. તે શ્વસનક્રિયા અને પ્રકાશસંશ્લેષણની ક્રિયા બંને કરે છે. આથી શ્વસન દ્વારા મુક્ત થયેલ CO2 તેની જ પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં વપરાશે. આથી કસનળી Bમાં સૌથી ઓછો CO2 દ્રાવણ સ્વરૂપે હશે.

      કસનળી માં ગોકળગાય અને વનસ્પતિ બને છે. આથી તેમાં ગોકળગાયે ઉચ્છવાસમાં મુક્ત કરેલ CO2 વનસ્પતિની પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં વપરાશે. આથી કસનળી Cમાં ગોકળગાયે ઉત્પન્ન કરેલ CO2 કરતાં ઓછો CO2 રહેશે.

      આ ત્રણેય પરિસ્થિતિ જોતાં સનળી માં CO2નું પ્રમાણ સૌથી વધુ જોવા મળશે.

      GSEB Solutions Class 7 Science Chapter 10 સજીવોમાં શ્વસન

      5. સાચો વિકલ્પ પસંદ કરોઃ

      પ્રશ્ન 1.
      વંદામાં હવા ………………………… દ્વારા શરીરની અંદર પ્રવેશે છે.
      A. ફેફસાં
      B. ઝાલર
      C. શ્વસનછિદ્રો
      D. ત્વચા
      ઉત્તરઃ
      C. શ્વસનછિદ્રો

      પ્રશ્ન 2.
      ભારે કસરત દરમિયાન, પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં …………………………. નો ભરાવો થાય છે.
      A. કાર્બન ડાયૉક્સાઈડ
      B. લૅક્ટિક ઍસિડ
      C. આલ્કોહોલ
      D. પાણી
      ઉત્તરઃ
      B. લૅક્ટિક ઍસિડ

      પ્રશ્ન 3.
      આરામદાયી સ્થિતિમાં પુખ્તવયની વ્યક્તિમાં એક મિનિટમાં શ્વસનદર.
      A. 9 – 12
      B. 15 – 18
      C. 21 – 24
      D. 30 – 23
      ઉત્તરઃ
      B. 15 – 18

      GSEB Solutions Class 7 Science Chapter 10 સજીવોમાં શ્વસન

      પ્રશ્ન 4.
      ઉદ્ઘાસ દરમિયાન, પાંસળીઓ …
      A. ઉપર તરફ જાય છે.
      B. નીચે તરફ જાય છે.
      C. બહાર તરફ આવે છે.
      D. કોઈ જ હલનચલન નહિ.
      ઉત્તરઃ
      B. નીચે તરફ જાય છે.

      પ્રશ્ન 6.
      કૉલમ Iમાં આપેલી વિગતોને કૉલમ II સાથે જોડોઃ

      કૉલમ I કૉલમ II
      (1) યીસ્ટ (a) અળસિયું
      (2) ઉરોદરપટલ (b) ઝાલરો
      (3) ત્વચા (c) આલ્કોહોલ
      (4) પર્ણ (d) ઉરસગુહા
      (5) માછલી (e) પર્ણરંદ્ર
      (6) દેડકો (f) ફેફસાં અને ત્વચા
      (g) શ્વાસનળી

      ઉત્તરઃ
      (1) → (c), (2) → (d), (3) → (a), (4) → (e), (5) → (b), (6) → (f).

      7. સાચા વિધાન સામે ‘T’ કરો અને ખોટા વિધાન સામે ‘F’ કરોઃ

      પ્રશ્ન 1.
      ભારે કસરત દરમિયાન વ્યક્તિનો શ્વસનદર ઘટે છે.
      ઉત્તરઃ
      F

      પ્રશ્ન 2.
      વનસ્પતિ માત્ર દિવસ દરમિયાન પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે અને રાત્રિ દરમિયાન શ્વસન કરે છે.
      ઉત્તરઃ
      F

      GSEB Solutions Class 7 Science Chapter 10 સજીવોમાં શ્વસન

      પ્રશ્ન 3.
      દેડકામાં ત્વચા અને ફેફસાં બંને દ્વારા શ્વસનક્રિયા થાય છે.
      ઉત્તરઃ
      T

      પ્રશ્ન 4.
      માછલીમાં શ્વસન માટે ફેફસાં હોય છે.
      ઉત્તરઃ
      F

      પ્રશ્ન 5.
      શ્વાસ દરમિયાન ઉરસગુહાનું કદ વધે છે.
      ઉત્તરઃ
      T

      GSEB Solutions Class 7 Science Chapter 10 સજીવોમાં શ્વસન

      પ્રશ્ન 8.
      નીચેના ચોરસમાં આપેલા અંગ્રેજી અક્ષરોમાં સજીવના શ્વસનતંત્રને લગતા શબ્દો છુપાયેલા છે. આ શબ્દો કોઈ પણ દિશામાંથી હોઈ શકે છે – ઉપર, નીચે કે સીધા પણ હોઈ શકે. તમારા શ્વસનતંત્રને લગતા શબ્દોનું અંગ્રેજી શોધો.. ચોરસની નીચે તમને ચાવી આપવામાં આવેલ છે.
      GSEB Solutions Class 7 Science Chapter 10 સજીવોમાં શ્વસન 1

      1. કીટકમાં હવાની નળી
      2. ઉરસગુહાની આજુબાજુનું કંકાલ
      3. ઉરસગુહાના તળિયે આવેલ સ્નાયુઓ
      4. પર્ણની સપાટી પર આવેલાં નાનાં છિદ્રો
      5. કીટકોમાં શરીરની બંને બાજુએ આવેલાં છિદ્રો
      6. મનુષ્યમાં આવેલ શ્વસનાંગ
      7. જ્યાંથી આપણે શ્વાસ લઈએ છીએ તે
      8. એક અજારક સજીવ
      9. શ્વાસનળી ધરાવતું એક સજીવ

      ઉત્તરઃ
      GSEB Solutions Class 7 Science Chapter 10 સજીવોમાં શ્વસન 2

      1. TRACHEA
      2. RIBS
      3. DIAPHRAGM
      4. STOMATA
      5. SPIRACLES
      6. LUNGS
      7. NOSTRILS
      8. YEAST
      9. ANT

      GSEB Solutions Class 7 Science Chapter 10 સજીવોમાં શ્વસન

      પ્રશ્ન 9.
      સાચો વિકલ્પ પસંદ કરોઃ પર્વતારોહકો તેમની સાથે ઑક્સિજન લઈ જાય છે, કારણ કે….
      A. 5 કિલોમીટર કે તેથી વધુ ઊંચાઈએ હવા નથી.
      B. વ્યક્તિ માટે જે હવા હોય છે તે જમીનની હવા કરતાં ઓછી હોય છે.
      C. હવાનું તાપમાન એ જમીનના તાપમાન કરતાં વધુ હોય છે.
      D. હવાનું દબાણ એ જમીનના દબાણ કરતાં વધુ હોય છે.
      ઉત્તર:
      B: વ્યક્તિ માટે જે હવા હોય છે તે જમીનની હવા કરતાં ઓછી હોય છે.

      GSEB Class 7 Science સજીવોમાં શ્વસન Textbook Activities

      ‘પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ’

      પ્રવૃત્તિ 1:

      શ્વાસોચ્છવાસ રોકવાથી મૂંઝવણ થાય છે તે દર્શાવવું.
      પદ્ધતિઃ

      1. તમારા નસકોરાં અને મોં ચુસ્ત રીતે બંધ કરો અને ઘડિયાળ જુઓ.
      2. થોડા સમય પછી તમે શું અનુભવો છો?
      3. ક્યાં સુધી તમે નસકોરાં અને મોં બંધ રાખી શકો છો?
      4. તમારો શ્વાસ રોકી શકવાનો સમય નોંધો.

      અવલોકનઃ

      1. શ્વાસોચ્છવાસ રોકવાથી મૂંઝવણ થાય છે.
      2. 30 સેકન્ડ સુધી નસકોરાં અને મોં બંધ રાખી શકાય છે.
      3. શ્વાસ રોકી શકવાનો સમય 35 સેકન્ડ

      GSEB Solutions Class 7 Science Chapter 10 સજીવોમાં શ્વસન

      પ્રવૃત્તિ 2:

      જુદી જુદી પરિસ્થિતિમાં શ્વસનદર શોધવો.
      પદ્ધતિઃ

      1. તમે અને તમારા સહપાઠી બેઠા હો તે સ્થિતિમાં 1 મિનિટમાં કેટલી વાર શ્વાસ લો છો અને કેટલી વાર શ્વાસ છોડો છો એ શોધો.
      2. હવે 10 મિનિટ ઝડપી ચાલ્યા પછી શ્વસનદર શોધો.
      3. હવે 100 મીટર ઝડપથી દોડ્યા પછી શ્વસનદર શોધો.
      4. આરામદાયી સ્થિતિમાં હો ત્યારનો શ્વસનદર શોધો.

      તમારી મેળવેલ વિગતોને કોષ્ટકમાં નોંધો.
      કોષ્ટક 10.1: જુદી જુદી પરિસ્થિતિમાં શ્વસનદરમાં ફેરફાર
      GSEB Solutions Class 7 Science Chapter 10 સજીવોમાં શ્વસન 3
      અવલોકનઃ

      1. સામાન્ય સ્થિતિમાં શ્વસનગર 15થી 18 હોય છે.
      2. ઝડપથી ચાલવાથી કે દોડવાથી શ્વસનદર વધે છે.

      નિર્ણય:
      સામાન્ય રીતે આપણો શ્વસનદર 15થી 18 હોય છે. ઝડપથી ચાલવાથી કે દોડવાથી શક્તિનો વપરાશ વધે છે અને ઑક્સિજન જરૂરિયાત વધે છે. તેથી શ્વસનદર વધે છે.

      પ્રવૃત્તિ 3:

      આપેલ જુદી જુદી પ્રવૃત્તિઓને તેમના શ્વસનદરના ચડતા ક્રમમાં ગોઠવવી.
      પદ્ધતિઃ

      1. બાજુની આકૃતિમાં દિવસ દરમિયાન વ્યક્તિ દ્વારા થતી જુદી જુદી પ્રવૃત્તિઓ દર્શાવેલ છે.
      2. તે દરેક પ્રવૃત્તિ માટે કેટલો શ્વસનદર હશે તે વિચારો.
        GSEB Solutions Class 7 Science Chapter 10 સજીવોમાં શ્વસન 4
      3. કઈ પ્રવૃત્તિમાં શ્વસનદર સૌથી ઓછો હશે? કઈ પ્રવૃત્તિમાં શ્વસનદર સૌથી વધુ હશે? (4) તેમને તેમના વ્યસનદરના ચડતા ક્રમમાં ગોઠવો.

      અવલોકન:

      1. સૂઈ ગયેલી છોકરીનો શ્વસનદર સૌથી ઓછો છે. દોડતી છોકરીનો શ્વસનદર સૌથી વધુ છે.
      2. આપેલ પ્રવૃત્તિઓ તેમના શ્વસનદરના ચડતા ક્રમ મુજબ આ પ્રમાણે છે :
        1. સૂઈ જવું
        2. વાંચવું
        3. ચાલવું
        4. પગથિયાં ચડવાં
        5. કપડાં ધોવાં
        6. ઝડપથી દોડવું

      નિર્ણયઃ
      વ્યક્તિનો શ્વસનદર તેમના દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ ઉપર આધાર રાખે છે.

      GSEB Solutions Class 7 Science Chapter 10 સજીવોમાં શ્વસન

      પ્રવૃત્તિ 4:

      શ્વાસોચ્છવાસ દરમિયાન ઉરસગુહાના કદમાં ફેરફાર થાય છે તે સમજવું.
      સાધન-સામગ્રીઃ માપનપટ્ટી
      પદ્ધતિઃ

      1. એક ઊંડો શ્વાસ લો.
      2. માપનપટ્ટીથી તમારી છાતી માપો.
      3. હવે શ્વાસ છોડીને છાતીનું માપ લો.
      4. આ જ રીતે તમારા સહપાઠીનાં માપ લો.

      તમારાં અવલોકનો કોષ્ટક 10.2માં નોંધો.
      કોષ્ટક 10.2: કેટલાક સહપાઠીઓનાં છાતીનાં માપ પર શ્વાસોચ્છવાસની અસર
      GSEB Solutions Class 7 Science Chapter 10 સજીવોમાં શ્વસન 5
      અવલોકનઃ
      શ્વાસ લેતી વખતે ઉરસગુહા(છાતી)નું માપ વધે છે અને ઉચ્છવાસ છોડતી વખતે તેનું માપ ઘટીને મૂળ સ્થિતિમાં આવે છે.

      નિર્ણયઃ
      શ્વાસોચ્છવાસ દરમિયાન ઉરસગુહાના કદમાં ફેરફાર થાય છે.

      GSEB Solutions Class 7 Science Chapter 10 સજીવોમાં શ્વસન

      પ્રવૃત્તિ 5:

      એક સાદા નમૂના દ્વારા શ્વાસોચ્છવાસની પ્રક્રિયા
      સમજવી. સાધન-સામગ્રીઃ એક પહોળી પ્લાસ્ટિકની બૉટલ, ‘Y’ આકારની પ્લાસ્ટિકની નળી, બે ફુગ્ગા, રબર શીટ, ઢાંકણ.
      GSEB Solutions Class 7 Science Chapter 10 સજીવોમાં શ્વસન 6
      પદ્ધતિઃ

      1. એક પહોળી પ્લાસ્ટિકની બૉટલ લો. તેનું તળિયું કાપી નાખો.
      2. ‘Y’ આકારની પ્લાસ્ટિકની નળી ખો.
      3. બૉટલના ઢાંકણ ઉપર કાણું પાડો, જેથી નળી તેમાંથી પસાર થઈ શકે.
      4. નળીના બંને ખુલ્લા છેડા પર ફુલાવ્યા વગરના ફુગ્ગા બાંધો.
      5. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બૉટલમાંથી નળી પસાર કરો.
      6. હવે બૉટલને ચુસ્ત બંધ કરો. જેથી બહારની હવા અંદર ન જાય.
      7. બોટલના નીચેના ખુલ્લા તળિયા પર પાતળું રબર રબરબૅન્ડથી બાંધો.
      8. ફેફસાંના કદમાં થતો વધારો સમજવા રબર શીટને તળિયાં – તરફથી નીચે ખેંચો અને ફુગ્ગાને જુઓ.
      9. પછી રબર શીટને ઉપર ધકેલો અને ફુગ્ગાનું અવલોકન કરો.
        શું તમને ફુગ્ગામાં કોઈ ફેરફાર દેખાય છે?

      આ નમૂનામાં ફુગ્ગા શું દર્શાવે છે? રબર શીટ શું દર્શાવે છે?

      અવલોકનઃ

      1. રબર શીટને નીચે ખેંચવાથી ફુગ્ગા ફૂલે છે, કારણ કે તેમ કરવાથી પ્લાસ્ટિકની બૉટલનું કદ વધે છે પરિણામે બહારથી હવા નળી દ્વારા ફુગ્ગામાં ભરાય છે.
      2. જ્યારે રબર શીટને ઉપર ધકેલવામાં આવે છે ત્યારે ફુગ્ગા સંકોચાય છે, કારણ કે તેમ કરવાથી બૉટલનું કદ ઘટે છે. પરિણામે ફુગ્ગામાંથી હવા બહાર નીકળી જાય છે.

      નિર્ણયઃ
      આ નમૂનો મનુષ્યના શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સમજાવે છે. અહીં ફુગ્ગા ફેફસાં અને રબર શીટ ઉરોદરપટલ તરીકેનું કાર્ય સમજાવે છે.

      GSEB Solutions Class 7 Science Chapter 10 સજીવોમાં શ્વસન

      પ્રવૃત્તિ 6:

      ઉચ્છવાસમાં કાર્બન ડાયૉક્સાઈડ વાયુની હાજરી તપાસવી.
      સાધન-સામગ્રીઃ કસનળી, પ્લાસ્ટિકની સાંકડી નળી (સ્ટ્રૉ), તાજું બનાવેલું ચૂનાનું નીતર્યું પાણી.
      પદ્ધતિઃ

      1. એક કસનળી લો. તેના ઢાંકણ (બૂચ) પર છિદ્ર કરો.
      2. કસનળીમાં તાજું બનાવેલું ચૂનાનું નીતર્યું પાણી લો. હવે ઢાંકણ વડે કસનળી બંધ કરો.
        GSEB Solutions Class 7 Science Chapter 10 સજીવોમાં શ્વસન 7
      3. ઢાંકણના છિદ્રમાંથી પ્લાસ્ટિકની સાંકડી નળી કે સ્ટ્રૉ પસાર કરો અને તેનો છેડો ચૂનાના પાણીમાં ડૂબે તેમ રાખો.
      4. સ્ટ્રૉ દ્વારા અમુક સમય સુધી ફૂંક મારો. ચૂનાના પાણીના રંગમાં કંઈ ફેરફાર લાગે છે?

      અવલોકનઃ
      ચૂનાનું રંગવિહીન પાણી દૂધિયા રંગનું બને છે.

      આમ થવાનું કારણ:
      ફૂંક દ્વારા ઉચ્છવાસમાંનો કાર્બન ડાયૉક્સાઇડ વાયુ ચૂનાના પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરી કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ અદ્રાવ્ય પદાર્થ બનાવે છે,
      GSEB Solutions Class 7 Science Chapter 10 સજીવોમાં શ્વસન 8
      નિર્ણયઃ
      ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો છે.

      Search

      NCERT SOLUTIONS

      • NCERT Solutions For Class 1
      • NCERT Solutions For Class 2
      • NCERT Solutions For Class 3
      • NCERT Solutions For Class 4
      • NCERT Solutions For Class 5
      • NCERT Solutions For Class 6
      • NCERT Solutions For Class 7
      • NCERT Solutions For Class 8
      • NCERT Solutions For Class 9
      • NCERT Solutions For Class 10
      • NCERT Solutions For Class 11
      • NCERT Solutions For Class 12

      GSEB SOLUTOINS

      • GSEB Solutions For Class 4
      • GSEB Solutions For Class 5
      • GSEB Solutions For Class 6
      • GSEB Solutions For Class 7
      • GSEB Solutions For Class 8
      • GSEB Solutions For Class 9
      • GSEB Solutions For Class 10
      • GSEB Solutions For Class 11
      • GSEB Solutions For Class 12

      SITE NAVIGATION

      • Best Online Live Coaching Classes
      • Blog
      • About Us
      • Contact
      • Book A Free Class
      • Pay Now !

      GSEB SOLUTIONS

      • GSEB Solutions For Class 4
      • GSEB Solutions For Class 5
      • GSEB Solutions For Class 6
      • GSEB Solutions For Class 7
      • GSEB Solutions For Class 8
      • GSEB Solutions For Class 9
      • GSEB Solutions For Class 10
      • GSEB Solutions For Class 11
      • GSEB Solutions For Class 12

      NCERT SOLUTIONS

      • NCERT Solutions For Class 1
      • NCERT Solutions For Class 2
      • NCERT Solutions For Class 3
      • NCERT Solutions For Class 4
      • NCERT Solutions For Class 5
      • NCERT Solutions For Class 6
      • NCERT Solutions For Class 7
      • NCERT Solutions For Class 8
      • NCERT Solutions For Class 9
      • NCERT Solutions For Class 10
      • NCERT Solutions For Class 11
      • NCERT Solutions For Class 12

      (+91) 99984 33334

      bhavyeducation@gmail.com

      Our Social Profiles

      © 2022 Bhavy Education.