Gujarat Board Textbook Solutions Class 10 Maths Chapter 2 બહુપદીઓ Ex 2.2
Gujarat Board GSEB Solutions Class 10 Maths Chapter 2 બહુપદીઓ Ex 2.2 Textbook Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 10 Maths Chapter 2 બહુપદીઓ Ex 2.2
પ્રશ્ન 1.
નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓનાં શૂન્યો શોધો તથા તેમનાં શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસોઃ
(i) x2 – 2x – 8
(ii) 4s2 – 4s + 1
(iii) 6x2 – 3 – 7x
(iv) 4u2 + 8u
(v) t2 – 15
(vi) 3x2 – x – 4
(i) x2 – 2x – 8
ઉત્તરઃ
x2 – 2x – 8 = x2 – 4x + 2x – 8
= x (x – 4) + 2 (x – 4)
= (x – 4) (x + 2)
x2 – 2x – 8 ની કિંમત શૂન્ય લેતાં, x – 4 = 0 અથવા x + 2 = 0 થાય. એટલે કે, x = 4 અથવા x = – 2 માટે બહુપદી x2 – 2x – 8 નાં શૂન્યો 4 અને -2 થાય. હવે,
શૂન્યોનો સરવાળો = 4 + (-2) = 2
= (frac{-(-2)}{1})
= 
અને શૂન્યોનો ગુણાકાર = (4) (-2) = – 8
= (frac{-(8)}{1})
= 

(ii) 4s2 – 4s + 1
ઉત્તરઃ
= 4s2 – 2s – 2s + 1
= 2s (2s – 1) – 1 (2s – 1)
= (2s – 1) (2s – 1).
4s2 – 4s + 1ની કિંમત શૂન્ય લેતાં, 2s – 1 = 0 અથવા 2s – 1 = 0 થાય. એટલે કે, s = (frac{1}{2}) અથવા s = (frac{1}{2}). માટે, બહુપદી 4s2 – 4s + 1 નાં શૂન્યો છે (frac{1}{2}) અને (frac{1}{2}) (સમાન) થાય.
હવે, શૂન્યોનો સરવાળો = (frac{1}{2}) + (frac{1}{2}) = 1
= (frac{-(-4)}{4})
= 
અને શૂન્યોનો ગુણાકાર = (frac{1}{2}) × (frac{1}{2})
= (frac{1}{4})
= ![]()
(iii) 6x2 – 3 – 7x
ઉત્તરઃ
= 6x2 – 9x + 2x – 3
= 3x (2x – 3) + 1 (2x – 3)
= (2x – 3) (3x + 1)
6x2 – 3 – 7x = 0 લેતાં, 2x – 3 = 0 અથવા 3x + 1 = 0, એટલે કે, x = (frac{3}{2}) અથવા x = – (frac{-1}{3}) માટે બહુપદી 6x2 – 3 – 7x નાં શૂન્ય (frac{3}{2}) અને (frac{-1}{3}) થાય.
હવે,
શૂન્યોનો સરવાળો = (frac{3}{2}) + ((frac{-1}{3}))
= (frac{9-2}{6})
= (frac{7}{6})
= 
સ્નો સહગુણક અને શૂન્યોનો ગુણાકાર = ((frac{3}{2})) – ((frac{1}{3}))
= (- (frac{1}{2}))
= (frac{-3}{6})
= 

(iv) 4u2 + 8u
ઉત્તરઃ
= 4u (u + 2)
4u2 + 8u = 0 લેતાં, 4u = 0 અથવા u + 2 = 0, એટલે કે, u = 0 અથવા u = – 2.
માટે બહુપદી 4u2 + 8 નાં શૂન્યો 0 અને -2 થાય.
હવે,
શૂન્યોનો સરવાળો = 0 + (-2) = -2
= (frac{-8}{4})
= 
અને શૂન્યોનો ગુણાકાર = (0) (-2) = 0
= (frac{0}{4})
= 
નોંધઃ બહુપદી 4u2 + 8u = 4u2 + 8u + 0માં અચળ પદ 0 છે.
(v) t2 – 15
ઉત્તરઃ
= (t)2 – ((sqrt{15}))2
= (t + (sqrt{15})) (t – (sqrt{15}))
t – 15 = 0 લેતાં, t + (sqrt{15}) = 0 અથવા t – (sqrt{15}) = 0 એટલે કે,
t = – (sqrt{15}) અથવા t = (sqrt{15}).
માટે બહુપદી t2 – 15નાં શૂન્યો – (sqrt{15}) અને (sqrt{15}) થાય.
હવે,
શૂન્યોનો સરવાળો = (-(sqrt{15})) + ((sqrt{15}))
= 0
= (frac{-0}{1})
= 
અને
જોનો ગુણાકાર = (-(sqrt{15})) ((sqrt{15}))
= – 15
= (-frac{15}{1})
= 

નોંધઃ બહુપદી t2 – 15 = t2 + 0t – 15માં નો સહગુણક 0 છે.
(vi) 3x2 – x – 4
ઉત્તરઃ
= 3x2 + 3x – 4x – 4
= 3x (x + 1) – 4 (x + 1) = (x + 1) (3x – 4)
3x2 – x – 4 = લેતાં, x + 1 = 0 અથવા 3x – 4 = 0 એટલે કે, x = – 1 અથવા x = (frac{4}{3}). મ
ાટે બહુપદી 3x2 x – 4 નાં શૂન્યો -1 અને (frac{4}{3}) થાય.
હવે, શૂન્યોનો સરવાળો = (-1) + (frac{4}{3})
= (frac{1}{3})
= (-frac{(-1)}{3})
= 
–
અને
શૂન્યોનો ગુણાકાર = (- 1) + (frac{4}{3})
= (-frac{4}{3})
= 
પ્રશ્ન 2.
નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીનાં શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર છે. તે પરથી દ્વિઘાત બહુપદી મેળવોઃ
(i) (frac{1}{4}), – 1
(ii) √2, (frac{1}{3})
(iii) 0, √5
(iv) 1, 1
(v) (-frac{1}{4}), (frac{1}{4})
(vi) 4, 1
(i) (frac{1}{4}), – 1
ઉત્તરઃ
ધારો કે, માગેલ દ્વિઘાત બહુપદી ax2 + bx + cનાં શૂન્યો a અને B છે.
આપેલ માહિતી મુજબ,
α + β = (frac{1}{4}=frac{-b}{a}) અને αβ = – 1 = (frac{c}{a})
જો a = 4, તો b = – 1 અને c = – 4. આથી આપેલ શરતને અનુરૂપ એક દ્વિઘાત બહુપદી 4x2 – x – 4 છે.
કોઈ પણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા k માટે k(4x2 – x – 4) સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરતને અનુરૂપ બહુપદી છે.

(ii) √2, (frac{1}{3})
ઉત્તરઃ
ધારો કે, માગેલ દ્વિઘાત બહુપદી ax2 + bx + cનાં શૂન્યો α અને β છે.
આપેલ માહિતી મુજબ,
α + β = √2 = (frac{-b}{a}) અને αβ = (frac{1}{3}=frac{c}{a})
જો a = 3, તો b = -3√2 અને c = 1.
આથી આપેલ શરતને અનુરૂપ એક દ્વિઘાત બહુપદી 3x2 – 3√2x + 1 છે.
કોઈ પણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા k માટે k (3x2 – 3√2 x + 1) સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરતને અનુરૂપ બહુપદી છે.
(iii) 0, √5
ઉત્તરઃ
ધારો કે, માગેલ દ્વિઘાત બહુપદી ax2 + bx + cનાં શૂન્યો α અને β છે.
આપેલ માહિતી મુજબ,
α + β = 0 = (frac{-b}{a}) અને αβ = √5 = (frac{c}{a})
જો a = 1, તો b = 0 અને c = √5.
આથી આપેલ શરતને અનુરૂપ એક દ્વિઘાત બહુપદી x2 + √5 છે.
કોઈ પણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા k માટે k (x2 + √5) સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરતને અનુરૂપ બહુપદી છે.
(iv) 1, 1
ઉત્તરઃ
ધારો કે, માગેલ દ્વિઘાત બહુપદી ax2 + bx + cનાં શૂન્યો α અને β છે.
આપેલ માહિતી મુજબ,
α + β = 1 = (frac{-b}{a}) અને αβ = 1 = (frac{c}{a})
જો a = 1, તો b = – 1 અને c = 1.
આથી આપેલ શરતને અનુરૂપ એક દ્વિઘાત બહુપદી x2 – x + 1 છે.
કોઈ પણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા k માટે k (x2 – x + 1) સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરતને અનુરૂપ બહુપદી છે.
(v) (-frac{1}{4}), (frac{1}{4})
ઉત્તરઃ
ધારો કે, માગેલ દ્વિઘાત બહુપદી ax2 + bx + cનાં શૂન્યો α અને β છે.
આપેલ માહિતી મુજબ,
α + β = 1 = (-frac{1}{4}=frac{-b}{a}) અને αβ = (frac{1}{4}=frac{c}{a})
જો a = 4, તો b = 1 અને c = 1. આથી આપેલ શરતને અનુરૂપ એક દ્વિઘાત બહુપદી 4x2 + x + 1 છે. કોઈ પણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા kમાટે k(4x2 + x + 1)
સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરતને અનુરૂપ બહુપદી છે.
(vi) 4, 1
ઉત્તરઃ
ધારો કે, માગેલ દ્વિઘાત બહુપદી ax2 + bx + cનાં શૂન્યો α અને β છે.
આપેલ માહિતી મુજબ,
α + β = 4 = (frac{-b}{a}) અને αβ = 1 = (frac{c}{a})
જો a = 1, તો b = – 4 અને c = 1. આથી આપેલ શરતને અનુરૂપ એક દ્વિઘાત બહુપદી x2 – 4x + 1 છે.
કોઈ પણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા kમાટે k(x2 – 4x + 1) સ્વરૂપની દરેક બહુપદી આપેલ શરતને અનુરૂપ બહુપદી છે.